-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Monday, 12th October 2020
વોર્ડ નં.૩નાં વિવિધ વિસ્તારોમાં પેવર કામનું ખાતમુહૂર્ત
રાજકોટઃ શહેરના વોર્ડ નં.૩ રેલનગર વિસ્તારમાં આવેલ આસ્થા સોસાયટી, શિવમ પાર્ક, ભકિત પાર્કમાં પેવર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, વોર્ડ નં.૩ના ભાજપ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ નં.૩ના ભાજપ મહામંત્રી હિતેશભાઈ રાવલ, મનોજ રાવલ, દિગુભા જેઠવા, રમેશભાઈ સોસા, અમિતભાઈ, દેવુ ઓડેદરા, રૂપેશ દવે, ભટ્ટભાઈ, નકુમ મહેન્દ્ર, પપીભાઈ, ઇલાબેન, શ્રુતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(4:03 pm IST)