Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાગૃતિ સપ્તાહ

રાજકોટઃ સેન્ટ્રલ બેંક ઈન્ડિયા દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહ પ્રસંગમાં કોવિડ-૧ની અસરને ધ્યાનમાં રાખીને સામાજીક અંતર તથા માસ્કનો ઉપયોગ કરવામાં આવેલ. વકતા શ્રી હર્ષલ માંકડે આ પ્રસંગને અનુરૂપ પ્રાસંગીક પ્રવચન કરેલ.

(3:20 pm IST)