Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રેન્જ આઈજી સંદીપ સિંઘનો ટાર્ગેટ હવે ગોંડલ પંથકના હિસ્ટ્રીશીટરો : નિખિલ સહિત તમામ વિરુદ્ધ ગુજસીટોક હેઠક ગુન્હો નોંધી ધરપકડ

ગોંડલ સબજેલમાંથી નિખિલ નેટવર્ક ચલાવતો: નિખિલ પર વર્ષ 2003 થી અત્યાર સુધી 14 ગુન્હા દાખલ

રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘનો ટાર્ગેટ હવે ગોંડલ પંથકના હિસ્ટ્રીશીટરો છે નિખિલ દોગા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ રેન્જ આઈજી એ લાલ આંખ કરી છે નિખિલ સહિત તમામ વિરુદ્ધ ગુજસીટોક હેઠક ગુન્હો નોંધી ધરપકડ કરાઈ છે  ગોંડલ સબજેલમાંથી નિખિલ નેટવર્ક ચલાવતો હતો,નિખિલ પર વર્ષ 2003 થી અત્યાર સુધી 14 ગુન્હા દાખલ કરાયો છે નિખિલ સહિત તમામ વિરુદ્ધ ગુજસીટોક હેઠક ગુન્હો નોંધી ધરપકડ કરાઈ છે પ્રેસ કોન્ફ્રન્સમાં માહિતી આપતા રેંજ આઇજીએ જણાવાયું હતું કે  ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયેલ 12  આરોપીઓ માંથી 3 જેલમાં સજા ભોગવી રહ્યા છે , 7 ની ધરપકડ કરી છે , 2 આરોપીઓ નાસતા ફરતા છે

(6:52 pm IST)