Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટ શહેર ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની આગેવાનીમાં બિગ બઝાર અને નવાગામ પાસે ટ્રાફિક ડ્રાઈવ :૪૪૦ એનસી કેસો કરી ૨,૪૭,૩૦૦ રૂ. દંડ વસુલ :એક વાહન ડિટેઇન

રાજકોટ શહેર ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની આગેવાનીમાં બિગ બઝાર  અને નવાગામ પાસે ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવેલ જેમાં ૪૪૦ એનસી કેસો કરી  ૨,૪૭,૩૦૦ રૂ. દંડ વસુલ કરેલ,એક વાહન ડિટેઇન કરેલ. છે .

(10:34 pm IST)