Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટની યુવતીને લગ્નની લાલચ આપી બળત્‍કાર

ધનશ્‍યામ નગર મફતિયા પરાના સંજય સોંદરવા સામે ગુનો

રાજકોટઃ રાજકોટમાં હેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્‍ન કરવાની લાલચ આપી ર૦ર૦ ની સાલમાં ઘનશ્‍યામનગર મફતિયાપરામાં રહેતો સંજય મંગાભાઇ સોંદરવાએ યુવતીને પોતાના ઘરે બોલાવી અવારનવાર બળાત્‍કાર ગુજાર્યો હતો. બાદ સંજયે લગ્‍ન કરવાની ના પાડતા યુવતીએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સંજય સોંદરવા સામે ગુનો દાખલ કરી પીએસઆઇ જી.કે. પરમારે તપાસ હાથ ધરી છે.

(9:13 pm IST)