Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટની સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોપટપરાના ઇસ્‍માઇલ ફફિરે દુષ્‍કર્મ આચર્યુ

રાજકોટઃ રાજકોટમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્‍ન કરવાની લાલચ આપી પોપટપરામાં રહેતો ઇસ્‍માઇલ ઇકબાલભાઇ ફકીરે સગીરાનું અપહરણ કરી વાંકાનેરના ચંદ્રપુર ગામે લઇ જઇ દુષ્‍કર્મ આચર્યુ હતું. આ બનાવની સગીરાના પરિવારજનોને જાણ થતા સગીરાના પરિવારજનોએ પોપટપરાના ઇસ્‍માઇલ ફકીર સામે ફરીયાદ નોંધાવતા પીઆઇ એમ. જી.વસાવાએ તપાસ હાથ ધરી છે.

(1:43 pm IST)