Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાત્રે મવડી સ્મશાનથી આગળ ચોકડી પાસે નવી થાર ગાડીમાં આગ ભભૂકી : બે પટેલ દંપતી ઉતરી ગયા :કોઈ જાનહાની નહીં

મવડી ગામ સ્મશાનથી આગળ પહેલી ચોકડી પાસે નવી થાર ગાડીમાં આગ ભભૂકી છે, કારમાં આગ લગતા સમયસૂચકતા વાપરીને કારમાં સવાર બે પટેલ દંપતી ઉતરી ગયા છે કોઈ જાનહાની થા નથી,

(11:48 pm IST)