Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પેન્‍શન ધારકોની મીટીંગ

રાજકોટઃ ડેરી નિવૃત કર્મચારીઓનું અસોશિએશન, રાજકોટ જિલ્લા બેંક નિવૃત કર્મચારીઓ, રાજકોટ નાગરિક સહકારી બેન્‍કના નિવૃત કર્મચારી આયોજિત ઇ.પી.એસ.૯૫ અંતર્ગત પેન્‍શનધારકોની મીટીંગનું આયોજન તા.૧૫ના રાષ્‍ટ્રીયશાળાના મધ્‍યસ્‍થ હોલ ખાતે બુધવારે સવારે ૧૦થી ૧૨ના રાખવામાં આવેલ છે. આ મીટીંગમાં)ં આ યોજના હેઠળ મેળવતા પેન્‍શન ધારકોના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવશે.(મો.૮૧૬૦૫ ૮૪૩૯૧)

(3:55 pm IST)