Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હળવદના વાટાવદરમાં દિનેશભાઇ પર હુમલો

રાજકોટ તા. ૧૩: હળવદના વાટાવદરમાં રહેતાં દિનેશભાઇ અમરશીભાઇ ઠાકોર (ઉ.વ.૫૦)ને ઘર પાસે સુરેશ લાભુભાઇ, જીતેન્‍દ્ર લાભુભાઇ, દિપક લાભુભાઇ અને લાભુભાઇ અમરશીભાઇએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં રાજકોટ હોસ્‍પિટમલાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇ અને જયદિપભાઇએ હળવદ પોલીસને જાણ કરી હતી.

(4:40 pm IST)