Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કલેકટર તંત્રના વધુ એક નાયબ મામલતદાર કોરોનાની ઝપટેઃ દક્ષિણની કચેરી આજે બંધ

કલેકટર તંત્રના વધુ એક નાયબ મામલતદાર-દક્ષિણ મામલતદાર કચેરીના રાજુ ખંધેડીયાને કોરોના વળગ્યો તંત્રના ૩૪માં કર્મચારી ઝપટેઃ હોમ આઇસોલેશન કરાયાઃ કચેરી આજે બંધઃ સેનેટાઇઝ કરી દેવાઇ ખાસ એલર્ટ રહેવા સ્ટાફને મામલતદાર દંગીના આદેશો...

(3:35 pm IST)