રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવ્યા મુજબ ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય-સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણ૫તી મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. ત્યારે બીજા દિવસે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ આર્થિક સેલના સંયોજક માધવ દવે, પ્રદેશ ડોકટર સેલના સંયોજક ડો. અતુલ પંડયા, પ્રદેશ માલધારી સેલના સંયોજક દીનેશભાઇ ટોળીયા, પ્રદેશ શિક્ષક સેલના સંયોજક મહેન્દ્રભાઇ પાડલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, મહાનગરપાલિકાના દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર કેતન પટેલ, તેમજ શહેર ભાજપના વિવિધ સેલના સંયોજકો અંશ ભારદ્વાજ, સી. એચ. પટેલ, ડો. પ્રવીણ નીમાવત, મનસુખ પીપળીયા, ભરતભાઇ રેલીયા, તેજશ સીંશાગીયા, વિજયભાઇ કારીયા, પોપટભાઇ ટોળીયા, તોગાભાઇ ધોળકીયા, શરદ પંડયા, ડો. ચેતન લાલસેતા, ડો. નરેન્દ્ર વિસાણી, નરશીભાઇ કાકડીયા, પરાગ મહેતા, યોગેશભાઇ પાચાણી, મહેશ પરમાર, જગદીશ અકબરી, જયદીપ જલુ, નીલેશ ભલાણી, જયેશ ઘાવરી, વિજય પાડલીયા, ધનંજય ઠાકુર, અશોક શર્મા, ગીરીશભાઇ દેવળીયા, ભરતભાઇ ખંધેડીયા, કૌશીક અઢીયા, મહેશભાઇ દીવેચા, તેમજ વોર્ડ નં. ૩ નાં હેમભાઇ પરમાર, રાજુભાઇ દરીયાનાણી, હીતેશ રાવલ, કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે, મનોહરસિંહ ગોહિલ, મનોજ લાલ, કીરીટ વાઘેલા, અજય વાઘેલા, જીતુભાઇ લીંબાશીયા, વિજય શર્મા, ગજેન્દ્રસિંહ જાડેજા, ચીંતન વાઘેલા, દીનેશ ગોહેલ, વોર્ડ નં. ૪ નાં સી.ટી. પટેલ, કાનાભાઇ ઉધરેજા, દીનેશ ચૌહાણ, કાળુભાઇ કુંગશીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, મનીષાબેન સેરશીયા, રાજશ્રીબેન માલવીયા, હીતેશ મઠીયા, ઘનશ્યામભાઇ વાંક, સમીર પઠાણ, સહીતના ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ ગણપતિ મહારાજના પૂજન-અર્ચન કરી દર્શનનો લ્હાવો લીધો હતો.