Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પડધરીના પાટીરામપર ગામે ૧૭ વર્ષની કિશોરી વાડીના કુવામાં પડી જતા મોત

રાજકોટઃ પડધરી પાસેના પાટી રામપર ગામે કુવામાં મહેશાબેન  અમરશીભાઇ સંગામ (ઉ.વ.૧૭) નામની કિશોરી વાડીના કુવામાં પડી ગયાનો કોલ રાજકોટના મુખ્ય ફાયર સ્ટેશન પર આવતા ફાયર સ્ટેશનોના  શકિતસિંહ, નિઝામભાઇ, સંજયભાઇ, વિપુલભાઇ, હમીરખાન અને પાર્થ ભાઇ વેગરે જવાનોએ ઘટના સ્થળે પહોંચી કુવામાંથી કિશોરીનો મૃતદેહ કાઢી અને તેના સગાવહાલાને સુપ્રત કર્યો હતો. તેમ ફાયર બ્રિગેડ કંટ્રોલની યાદીમાં જણાવાયુ઼ છે.

(3:59 pm IST)