Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પરસાણા વિસ્તારનાં રોડ પર ડામર કામનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, જે અંતર્ગત વોર્ડ નં.૦૪માં પરસાણાના સુરાપુરાવાળા મેઈન રોડ પર ડામર કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાના હસ્તે કરાયું. આ કામગીરીથી ગણેશ પાર્ક, તિરુપતિ પાર્ક, તિરુપતિ બાલાજી પાર્ક, અમૃત પાર્ક, રામ પાર્કના વિસ્તારવાસીઓને વધુ સારી સુવિધા મળી રહેશે.આ પ્રસંગે વોર્ડ નં.૦૪ના પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ નં.૦૪ના મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણી લાભુભાઈ કુંગશીયા, બાબુભાઇ ઉધરેજા, કાનાભાઈ ડંડૈયા, જેસિંગભાઈ રાઠોડ, મોન્ટુભાઈ વિસરીયા, અશ્વિનભાઈ ગોસાઈ, જીતુભાઈ, મલ્કેશભાઈ પરમાર, લલીતભાઈ દ્યેટીયા, જનકભાઈ કુંગશીયા, હરેશભાઈ લુણાગરિયા, પ્રવિણભાઈ પટેલ, હિતેશભાઈ પીપળીયા, દિલીપભાઈ ગરસોડીયા, જગદીશભાઈ તાળપરા, મુકેશભાઈ પીપળીયા, દિવ્યેશભાઈ રામાણી, અજયભાઈ પટેલ, વિજયભાઈ, મિતેશભાઈ ડાભી, ડાયાભાઈ ગઢીયા, શૈલેષભાઈ રૈયાણી, કૈલાશભાઈ જાગાણી, ગોવિંદભાઈ રંગાણી, જગદીશભાઈ નિમાવત, અશોકભાઈ લુણાગરિયા, સંજયભાઈ ગોસ્વામી, હિરેનભાઈ વાળા, મનમીતભાઈ બારોટ,   વિરાજભાઈ માછોયા, અજયભાઈ લોખીલ, ચંદુભાઈ ભંડેરી, ભરતભાઈ લીંબાસીયા, સંજયભાઈ ઉધરેજા, સ્થાનિક આગેવાનો બ્રિજેશભાઈ હાપલીયા, રીતેશભાઈ પીપળીયા, દીલીપ દણસોદીયા, નિકુંજભાઈ હાપલિયા, જગદીશભાઈ તાલપરા, સંજયભાઈ કોટડીયા, મુકેશભાઈ પીપળીયા, જયોતિબેન અજાણી, ગીતાબેન પીપળીયા, લતાબેન, ભાવનાબેન હાપલીયા, જયોત્સનાબેન તથા કંકુબેન ઉધરેજા, રંજનબેન સોજીત્રા, જયોતિબેન અજાણી, શાંતાબેન ગોવિંદભાઈ રંગાણી, ગીતાબેન જગદીશભાઈ, લતાબેન મહેતા, પ્રફુલાબેન, શારદાબેન, ભાવનાબેન, સીમાબેન, હિનાબેન, ભારતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:22 pm IST)