Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મૌલેશભાઇને જન્મદિનની શુભેચ્છા આપતા ગુણુભાઇ

રાજકોટ : બાન લેબના ચેરમેન શ્રી મૌલેશભાઇ ઉકાણીનો આજે જન્મદિવસ છે. તેઓને સરગમ કલબના ચેરમેન ગુણુભાઇ ડેલાવાળાએ શુભેચ્છા પાઠવી સ્મૃતિચિન્હ અર્પણ કરેલ.

(4:23 pm IST)