Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ

રાજકોટઃ શહેરનો કુલ કેસનો આંક ૪૨,૮૧૪એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૪૭ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલ ૯ દર્દીઓ સારવાર હેઠળ  છે

(4:03 pm IST)