Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં બે વર્ષથી ફરાર અોસમાણ ખેભરને પેરોલ ફરલો સ્કવોડે દબોચ્યો

રાજકોટ : થોરાળા વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવવા અંગે થોરાળા પોલીસ મથકમાં નોîધાયેલા ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો શખ્સો  અસોમાણ ખેભર યાજ્ઞિક રોડ પર હોવાની પેરોલ ફરલો સ્કવોડના કોન્સ. યુવરાજસિંહ તથા દિવ્યરાજસિંહને બાતમી મળતા પી.ઍસ.આઇ. બી.ટી. ગોહીલની રાહબરી હેઠળ ઍ.ઍસ.આઇ. હીરોજભાઇ શેખ સહિતે અોસમાણ ઇસાકભાઇ ખેંભર (ઉ.વ.૩૪) (રહે. દુધાસાગર રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર બ્લોક નં. ઍમ-૧૦૬ કવાર્ટર નં. ૭૮૧) ને યાજ્ઞિક રોડ ઠાકર ઘણી હોટેલ પાસેથી પકડી લીધો હતો. 

(2:44 pm IST)