Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આજે નાગપાંચમ : નાગદેવતાના મંદિરોમાં વહેલી સવારથી પૂજન અર્ચન : દર્શનાર્થીઓ ઉમટયા

રાજકોટ : આજે શ્રાવણ વદ પાંચમ. જેને નાગ પંચમી તરીકે મનાવવામાં આવે છે. આજે નાગ દેવતાના મંદિરોમાં સવારથી જ પૂજન અર્ચનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સરમળીયા દાદા, વાસંગી દાદા, ખેતલા આપા એમ વિવિધ નામોથી પૂજાતા નાગદાદાને

(1:37 pm IST)