Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

હીરામણિ શાળાના છાત્રો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ

રાજકોટઃ અમદાવાદની હીરામણિ શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફીકના નિયમોની જાણકારી અને વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી સુરક્ષા બાબતીની જાણકારી આપવા માટે ટ્રાફીક પોલીસ ઇન્‍સપેકટર અપૂર્વ પટેલ તથા સ્‍ટાફ આવ્‍યા હતા. હીરામણિ સાંસ્‍કૃતિક સભાગૃહમાં ધો.૫ થી ૧૨ના આશરે ૮૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટ્રાફીક અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમ ભગવત અમીન સી.ઇ.ઓ. જણાવે છે. 

(3:37 pm IST)