Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રાજ શાળામાં પતંગોત્‍સવ

પોપટપરા-૧૧માં આવેલ રાજ પ્રા.શાળા હાઇસ્‍કુલના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ પતંગોત્‍સવમાં શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્‍યામાં આ પતંગોત્‍સવ તેમજ પતંગની સ્‍પર્ધામાં ભાગ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક રાજેશ કે. સિંધવ, યુ.આર.મેનોન, પ્રશાંત આર. સિંધવ, વિજયભાઇ ચાવીયા, હિરેનભાઇ ટંકારીયા, પારસભાઇ આર.સિંધવ, બુધભાઇ ભૂડિયા, વિકાસભાઇ, રાહુલભાઇ, ભરતભાઇ પાર્થભાઇ, પ્રિયાંન્‍સુ, કરણ, ધ્‍યાનસું, શ્રીમતી સોનલબેન પી.સિંધવ, શ્રીમતી શોભનાબેન પી.સિંધવ, શ્રીમતી સ્‍વાતિબેન ડી. લામકા તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

(3:37 pm IST)