Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

ઇશ્વરીયા પાર્કમાં દિવાલ રંગરોગાન- હિંચકા-લપસીયા નવા નાખવા તથા અન્‍ય કામગીરી અંગે કાર્યવાહી શરૂ

રાજકોટના અદ્યતન પીકનિક પોઇન્‍ટ ઇશ્વરીયા પાર્ક ખાતે રંગરોગાન-દિવાલો નવીબનાવવી-હિંચકા, લપસીયા તુટી ગયા છે તે નવા નાંખવા સહિતની કામગીરી શરૂ કરાઇ : હાલ નાના-મોટા કામો અંગે કાર્યવાહી : ટેન્‍ડરો ફાઇનલ થયા બાદ મોટા કામો હાથ ઉપર લેવાશે અધિકારીઓનો નિર્દેશ

(4:27 pm IST)