Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

લોધીકા-પડધરી-કુવાડવા-પારડી ક્ષેત્રમાં ૪ર વીજ ટીમોનું ચેકીંગ

રાજકોટ, તા.., ૧૭: આજ સવારથી પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીની વીજીલન્‍સની ૪ર ટીમોએ રાજકોટ ગ્રામ્‍ય ડીવીઝનના લોધીકા-પડધરી- કુવાડવા-પારડી ક્ષેત્રમાં વીજચોરી સામે દરોડો શરૂ કર્યા છે.

આ ચેકીંગમાં ૧૬ ગામો પણ આવરી લેવાયા છે. આ ઉપરાંત ઇન્‍ડસ્‍ટ્રીયલના-૪ ફીડર તો જેજીવાયના ૯ ફીડર ક્ષેત્રમાં તપાસ હાથ ધરાઇ છે.

(11:32 am IST)