Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કોળી સમાજમાં એકતાનો સૂરબૂલંદ

રાજકોટના આજીડેમ નજીક આવેલ હોલમાં સમસ્ત કોળી સમાજના પ્રતિષ્ઠિત આગેવાનીની મીટીંગ યોજાય હતી. જેમાં પૂર્વ મંત્રીશ્રી અને સમાજના પ્રમુખશ્રી કુંવરજીભાઇ બાવળીયા, પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરા, સહિતના તમામ રાજકોટના આગેવાનો એક મંચ ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સંગઠનો દ્વારા ઉજવાતા પ્રસંગો અને સંગઠનમાં વધુમાં વધુ યુવાઓને જોડવાના અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમ પ્રવકતા વિનોદ સોલંકીની યાદીમાં જણાવાયું છે.

(3:42 pm IST)