Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

આજીનો નજારો -ધીમે ધીમે કરશે રાજી

ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે. ઇન્દ્રદેવે અઠવાડીયાની શરૂથી જ શહેર ઉપર કૃપા વરસાવી છે. ત્યારે શહેરના લોકોની જળમાંગ સંતોષતા આજી -૧ ડેમમાં પણ ધીમે-ધીમે નવા નિર આવવા લાગ્યા છે. હાલ આજી ડેમમાં ૪૨૦.૧૯ અમેસીઍફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પ્રથમ વરસાદ બાદથી જ આજી ડેમનો નજારો મનમોહક થવા લાગ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આજી બધાને રાજી પણ કરશે તેવી નગરજનો ઇચ્છા વ્યકત કરી રહ્ના છે.

(4:37 pm IST)