Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

કોરોના વેકસીનની પૂછપરછ કરતો ફોન રીસીવ કર્યો અને હેક થઈ ગયો !!

રાજકોટ, તા. ૧૭ :. આજે રાજકોટના એક યુવાન ઉપર ૦૨૨.....૧૧૭ નંબર ઉપરથી (દિલ્હીથી) આવેલો ફોન રીસીવ કરતાની સાથે જ કોરોના વેકસીન લીધી હોય તો '૧' દબાવો તેવી સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાને અનુસરી યુવાને ડીજીટ ૧ દબાવતાની સાથે જ ફોન હેક થઈ ગયો હતો. આ યુવકે અકિલાને ફોન કરી અન્ય લોકો આવા ફોન કોલથી ચેતે તેવુ જણાવ્યુ હતું.

(3:30 pm IST)