Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જનરલ બોર્ડ પુર્વ કોંગી કોર્પોરેટરોએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો

રાજકોટઃ આજે યોજાયેલ મ.ન.પા.ના જનરલ બોર્ડ પુર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, વશરામભાઇ સાગઠીયા સહીતના કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપના શાસનમાં અસહ્ય મોંઘવારી સામે વિરોધ દર્શાવતા સુત્રો લખેલા બેનરો પહેરીને સરકાર વિરૂધ્ધ સુત્રોચાર કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)