Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

લે આ તો ભુલા પડી ગયા કે શું ?

બાગ બગીચા, હોટલ કે ફાર્મ હાઉસમાં પાળીને રાખવામાં આવતા બતક આજે અચાનક સરકીટ હાઉસવાળા રોડ પર વિહરવા નિકળી પડતા રાહદારીઓ વાહન ચાલકો આશ્ચર્યમાં પડી ગયા હતા. આ મહેમાનો ભુલા પડી ગયા કે શું? કે પછી અનલોકમાં જાણી જોઇને ફરવા નિકળ્યા હશે તેવી ચર્ચાઓ કર્ણોપકર્ણ થવા લાગી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:53 pm IST)