Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

બપોરે જોરદાર વરસાદી ઝાપટાથી જળબંબાકાર સ્થિતિ

શહેરમાં આજે બપોરે ર વાગ્યા આસપાસ જોરદાર વરસાદી ઝાપટાથી રાજમાર્ગો ઉપર જળબંબાકાર સ્થીતી સર્જાઇ હતી. તે વખતની તસ્વીરમાં યાજ્ઞિક રોડ, મવડી ચોકડી સહિતનાં રસ્તાઓ દર્શાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:29 pm IST)