Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

લક્ષ્મીનગર નાલું પાણી... પાણી..

શહેરમાં બપોરે ૧ વાગ્યા બાદ શહેર ઉપર કાળ ડિબાંગ વાદળો છવાયા હતા અને અંધારૃં થતા જોરદાર વરસાદનું ઝાંપટુ વરસતા અનેક વિસ્તારો પાણી...પાણી... થયા હતાં. ઉપરોકત તસ્વીરમાં શહેરનાં લક્ષ્મીનગર નાલા વિસ્તાર જળબંબાકાર થયેલ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:30 pm IST)