Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

બેસ્ટ ટેઇલર્સ એન્ડ સીલેકશનઃ ૬ઠા વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટઃ અમીન માર્ગ મેઇન રોડ પર આવેલ ''ધી બેસ્ટ ટેઇલર્સ એન્ડ સીલેકશન''ના ભવ્ય શો-રૂમે આજે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી છઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. રેમન્ડ, લીનન કલબ, અરવિંદ, મયુર, ડી એન્ડ જે ત્થા વર્સેલી કંપનીના ઓથોરાઇઝડ ડીલર છે તથા લેટેસ્ટ રેડીમેડ વેડિંગ કલેકશન જેમકે શુટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર તથા જોધપુરીની વિશાળ રેન્જ ધ બેસ્ટ ટેઇલર્સ એન્ડ સીલેકશન ધરાવે છે. શ્રી જીતુભાઇ અને સાથીઓ ઉપર (૯૮૯૮ર ૧૪૬૬૬, ૦ર૮૧-ર૪પ૪૧૮૭) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:30 pm IST)