Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાજકોટમાં કોરોનાનું તાંડવ યથાવત: સાંજે વધુ ૩૩ રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 65 કેસ નોંધાયા: શહેરનો કુલ આંક 2300ને પાર: આજે 25 દર્દીઓ સાજા થયા

 

રાજકોટ: શહેરનાં વિવિધ વિસ્તારમાં આજે સાંજે વધુ 33 રિપોર્ટ પોઝિટિવ નોંધાતા બપોરનાં 32 કેસ સહિત આજે કુલ 65 કેસ નોંધાયા છે.

આ આંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૩૨  કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક  2311એ પહોંચ્યો છે. હાલ 954 દર્દીઓ  રવાર હેઠળ છે. આજે 25 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(10:07 pm IST)