Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાવનગર રોડ પર સુરેશને સાગરે ગડદા પાટુનો માર માર્યો

રાજકોટ તા. ૧૮: કોઠારીયા રોડ રણુજા સોસાયટી-૧૫માં બાપા સિતારામની મઢુલી પાસે રહેતો સુરેશ નરસીભાઇ નૈયા (ઉ.વ.૨૨) સાંજે ભાવનગર રોડ પર જે. ડી. હોટેલ નજીક પેટ્રોલ પંપ પાસે હતો ત્‍યારે સાગર બાબુ નામના શખ્‍સે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(5:26 pm IST)