Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સરકારી શાળાઓ ભંગાર હાલતમાં હોય તો તેના વિડીયો- ફોટા ‘આપ'ને મોકલો

રાજકોટઃ તમારા આસપાસના વિસ્‍તારમાં આવેલ સરકારી શાળાઓ ખખડધજ હાલતમાં હોય અથવા સાવ ભંગાર હાલતમાં હોય તો આ શાળાઓનો વિડીયો કે ફોટા પાડી આમ આદમી પાર્ટીના વોટસએપ નં.૯૫૧૨૦ ૪૦૪૦૪ ઉપર મોકલવા ‘આપ' દ્વારા વિનંતી કરાઈ છે. જે વડાપ્રધાનશ્રીને મોકલવામાં આવશે. તેમ આમ આદમી પાર્ટી રાજકોટ શહેરની યાદીમાં જણાવાયું છે.

(3:12 pm IST)