Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ઉમિયા પરિવારની સંસ્‍થાઓ દ્વારા રૂપાલાજીનું સન્‍માન

રાજકોટઃ શહેરના સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતે રાજકોટના ઉમિયા પરિવારની સંસ્‍થાઓ કલબ યુવી અને કેપીએસ કલબ દ્વારા રાઘવ અને માધવ સુધી અંગેના ધાર્મિક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાનું ઉમિયા પરિવારની સંસ્‍થાઓ દ્વારા પરસોતમભાઇ રૂપાલાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહ, મનીષભાઇ ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:56 pm IST)