Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ગહન ચર્ચામાં ગુંથાયેલા શકિતસિંહ ગોહીલ અને પરેશ ધાનાણી

રાજકોટઃ કોંગ્રેસના પ્રતિભાશાળી અને વિચક્ષણ નેતા શ્રી શકિતસિંહજી ગોહીલ આજે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના તરવરીયા અને લડાયક ઉમેદવાર પરેશ ધાનાણીએ નામાંકન ભર્યુ તે પુર્વે યોજાયેલા જનસ્‍વાભિમાન સંમેલનમાં હાજરી આપી હતી. આ સમયે શ્રી શકિતસિંહજી ગોહીલ પાસેથી કોઇ મુદ્દે પરેશ ધાનાણીએ માર્ગદર્શન મેળવ્‍યું ત્‍યારે બંન્ને નેતા ગહન ચર્ચામાં ગુંથાયેલા નજરે પડે છે.

(3:48 pm IST)