Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

સેન્‍ટ્રલ બેંકના કર્મચારીઓની બે દિવસની હડતાલનો પ્રારંભઃ રાજયના ૧પ૦૦ કામદારોનો બદલીની નીતિ સામે વિરોધઃ દેખાવો યોજયા

સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડીયાના કર્મચારીઓની બે દિવસની દેશવ્‍યાપી હડતાલનો આજથી પ્રારંભ થયો છે. મેનેજમેન્‍ટની બદલીની નીતિના વિરોધમાં હડતાલ પાડવામાં આવી છે. રાજયના ૧પ૦૦ કર્મચારીઓ આજે કામકાજથી દુર રહેતા આ બેંકનું કામકાજ ખોરવાયું હતું કર્મચારી વર્ગે પોતાની શાખા બહાર દેખાવો યોજયા હતાં તે સમયની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:33 pm IST)