Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

દર્દીઓને ફુટ વિતરણ

રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસ અંતર્ગત શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા પદ્મૅકુવરબા હોસ્‍પિટલ ખાતે દર્દીઓને ફુટ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે કમલેશ મિરાણી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, અનિલભાઇ પારેખ, હરેશ જોશી, જયંતભાઇ ઠાકર, કિરણબેન માકડીયા, કિરણબેન હરસોડા, લીનાબેન રાવલ, બીનાબેન શુકલા, શૈલેષભાઇ ઘરોડીયા, હારૂનભાઇ શાહમદાર, શહેર ભાજપ લઘુમતી સમા, રાજુભાઇ દલવાણી, ઇબ્રાહીમ સોની, રજાકભાઇ જામનગરી, રજાકભાઇ કારયાણી, અનવરભાઇ દલ, કાળુભાઇ મુળુદીયા,  એજાઝ બુખારી, હુસેન બાટલા, ગફાર કુરેશી, ગફાર ખલીફા, મહેબુબ શાહમદાર, ઇકબાલભાઇ સંઘી, યાસીનભાઇ હેરજા, ઇમ્‍તીયાઝ ખોખર, અર્શબાપુ કાદરી, અમીનભાઇ સમા, સલમાન પઠાણ, અમન ચૌહાણ, સલીમ દસાડીયા સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:55 pm IST)