Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નડ્ડાજી સાથે મિરાણી

રાજકોટઃ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડાજી ૨૦૧૯માં રાજકોટ આવેલા ત્‍યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ. આ તકે ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ પણ નજરે પડે છે.

(4:04 pm IST)