Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

શહેરમાં બપોર સુધીમાં કોરોના કેસ શુન્યઃ સારવારમાં માત્ર ૨ દર્દીઓ

રાજકોટઃ શહેરમાં કુલ કેસનો આંક ૪૨,૮૨૯ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૬૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૨ ટકા  થયોઃ  હાલ ૨ દર્દીઓ સારવાર હેઠળ

(4:04 pm IST)