Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાએ રાજકોટમા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની મહેમાનગતિ માણી 

રાજકોટ::ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની મહેમાનગતિ માણી હતી જે તસવીરમાં નજરે પડે છે.

(7:05 pm IST)