Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

અકિલા ન્યુઝ : રાજકોટ ના આનંદ બંગલા ચોક પાસે ખાદી ગ્રામ ઉદ્યોગ રોડ બંધ કરી આવારા તત્વોનો આતંક, રોડ ની વચ્ચે વાહન રાખી રાહદારીઓ સાથે માથાકૂટ, આવારા તત્વો દ્વારા રાહદારીઓ ની કારના કાચ ફોડવામાં આવ્યા, થોડા સમય પહેલા જ આજ વિસ્તારમાં રોડ બ્લોક કરી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો તે સમયે પોલીસ સાથે પણ આવારા તત્વો એ માથાકૂટ કરી હતી.

(10:04 am IST)