Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

'રચિત ઈટરી'માં સન્ડે સ્પેશ્યલઃ અવનવી વાનગીઓનો આનંદ માણો

ફાફડા ગાંઠીયા, જલેબી, ગુજરાતી શબ્જી, પનિર કોર્ન કેપ્સીકમ સબ્જી, કચોરી, ઈડલી, છોલે, લાઈવ ગુલાબ જાંબુ સહિતની ઢગલાબંધ આઈટમો

રાજકોટઃ સ્વાદના રસિયાએ માટે રચિત ઈટરી અવનવી વાનગીઓ લઈને આવ્યું છે.

ખાસ કરીને સન્ડે સ્પેશ્યલમાં સવારે ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી સિંગતેલમાં જ  બનાવેલા ફાફડા ગાંઠીયા, દેશી ઘીની કેસર જલેબી બાદ બપોરે ૧૧ થી ૨ દરમ્યાન ગ્રીન ગુજરાતી શબ્જી, પનિર કોર્ન કેપ્સીકમ શબ્જી, મગની દાળની કચોરી, કોર્ન પલક ઈડલી તેમજ સાંજે ૬:૩૦ વાગ્યાથી પંજાબી છોલે, બ્રેડ કુલ્ચા અને લાઈવ ગુલાબ જાંબુ મળશે. આ ઉપરાંત દરરોજ સમોસા અને કચોરી દરરોજ મળશે. રાજકોટના સ્વાદપ્રેમીઓએ મુલાકાત લેવા આમંત્રણ અપાયું છે.

સ્થળઃ રચિત ઈટરી, શોપ નં.૧ ડેસ્ટીનેશન પ્લસ, નવકાર ફલેટસની સામે, અમિન માર્ગ મેઇન રોડ, રાજકોટ મો.૯૩૭૭૭ ૪૨૦૦૬

(2:45 pm IST)