Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

UPSC દ્વારા કાલે રાજકોટમાં કમ્‍બાઇન્‍ડ ડિફેન્‍સ સર્વિસ પરીક્ષા તથા નેશનલ ડિફેન્‍સ એકેડેમી-નેવેલ એકેડેમી પરીક્ષા લેવાશે

આવતીકાલે રાજકોટમાં UPSC દ્વારા ૪ કેન્‍દ્રો ઉપર કમ્‍બાઇન્‍ડ ડિફેન્‍સ સર્વીસ-નેશનલ ડિફેન્‍સ એકેડેમી-નેવેલ એકેડેમી પરીક્ષા લેવાશેઃ ૪ કેન્‍દ્રોમાં સદગુરૂ બાપુ મહિલા હોમ સાયન્‍સ કોલેજ-આઇપી મીશન ગર્લ્‍સ સ્‍કુલ-એચ. બી. જશાણી કોલેજ-જી. ટી. શેઠ વિદ્યાલયનો સમાવેશઃ કુલ ૧૦૬૪ ઉમેદવારોઃ પરીક્ષાનો સમય સવારે ૯ થી ૧૧, ૧ર થી ર, ૩ થી પ તથા ૧૦ થી ૧ર-૩૦ અને ર થી ૪-૩૦ નો હોવાનું જાહેર

(4:06 pm IST)