Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

સી.પી.એસ.પી.જી રેસીડન્ટ ડોકટરોનો સ્ટાયપેન્ડ વધારો ન થતા હડતાલ

રાજકોટઃ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતાં સી.પી.એસ રેસિડન્ટ ડોકટરોને સ્ટાયપેન્ડ, ઇન્સેટીવ સહિતની બાબતોમાં અન્યાય થતો હોય આ ડોકટરો માટે મેડીકલ કોલેજના રેસીડન્સી ડોકટરોના નિયમોમાં આવરી લેવાની માંગ સાથે શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલ પદમકુંવરબા હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સી.પી.એસ તજજ્ઞ ડોકટર્સ એસોસીએશન દ્વારા હડતાલ કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર.

(4:03 pm IST)