Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ હવે શરૂ કરો :વેપારી મહાજનોનો પોકાર

રાજકોટ : બેડી માર્કેટ યાર્ડમાં પ૦૦ દુકાનો અને ર૦૦ ગોડાઉન એક માસથી બંધ : એક મહિનાથી બંધ યાર્ડમાં હવે વેપાર માટે મંજુરી આપવી જરૂરી : તા. ર૧-મે થી એટલે કે આવતીકાલથી હરરાજી શરૂ કરવા યાર્ડના સેક્રેટરીને પત્ર પાઠવી માંગ કરતુ કમિશન એજન્ટસ એસો. એ કરી રજુઆત

(4:04 pm IST)