Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વોર્ડ નં. ૧૬માં નવેનવા પેવીંગ બ્‍લોક તોડી ફરી નંખાયા

રાજકોટઃ વોર્ડ નં. ૧૬ માં માત્ર ૧ વર્ષ જુના નવે નવા પેવીંગ બ્‍લોક તોડી ફરીથી નાખવામાં આવતાં કોર્પોરેશન ગ્રાન્‍ટનો દુર ઉપયોગ થઇ રહ્યાનો આક્ષેપ સામાજીક કાર્યકર બુખારી બાપુએ કર્યો છે.

(4:57 pm IST)