Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સૌરાષ્‍ટ્રમાં આવવાનું સૌભાગ્‍ય મળ્‍યું: રાજકોટના સંમેલનમાં ખુશી વ્‍યકત કરતા જે.પી.નડ્ડા

રાજકોટઃ ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ આજે રેસકોર્ષ મેદાનમાં રાજયભરના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સંમેલનને સંબોધતા જણાવેલ કે સૌરાષ્‍ટ્ર સંત અને શૂરાઓની ભૂમિ છે અહી આવવાનું સદ્દભાગ્‍ય મળ્‍યું છુે ચીકન પોકસ, ટુવર પોકસ વગેરે દવા ભારતમાં આવતા ર૦ થી ૩૦ વર્ષ થયા જયારે નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં ૯ મહિનામાં કોરોના રસીના બબ્‍બે ડોઝ આપી ગયા છે કચ્‍છથી માંડી હિમાચલ, યુપી. નોર્થ-ઇસ્‍ટમાં કમળ ખીલ્‍યુ છે. આ લખાય છે ત્‍યારે સંમેલનમાં ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર.પાટેલ, વિજયભાઇ રૂપાણી વગેરે ઉપસ્‍થિત છ.ે ચાલુ છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

 

(4:29 pm IST)