Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સરગમ પરિવારનાં સભ્યોએ હસાયરો માણ્યો

રાજકોટઃ સરગમ કલબ, લેડીઝ કલબ, કપલ કલબ, સીનીયર સિટીઝન અને આમંત્રિતો માટે હેમુગઢવી નાટયગૃહમાં કલાકારો સાઈરામભાઈ દવે અને ગુણવંતભાઈ ચૂડાસમા તેના સાથી કલાકારોએ તમામ મેમ્બરોને હસાવીને મોજ કરાવેલ. આ કાર્યક્રમમાં સરગમ પરિવારના ચેરમેન વજુભાઈ વાળા અને શહેર ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, મીતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા, ચેતનાબેન સવજાણી, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર તમામ કમિટી મેમ્બર જેહમત ઉઠાવેલ.

(2:45 pm IST)