Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મીકીને પુષ્પાંજલી

મહર્ષિ વાલ્મીકી જયંતિ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ઉપપપ્રમુખ અને શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણાસીયાની આગેવાની હેઠળ શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સફાઇ કામદાર સેલના સંયોજક અજય વાઘેલા, મુકેશભાઇ પરમાર, જયશ્રીબેન પરમાર, અરૂણભાઇ પરમાર, ગૌતમ ચૌહાણ, યોવન મેવાડા, ગીરધર વાઘેલા, દિપક વાઘેલા, અજય પરમાર, જલ્પેશ વાઘેલા, આકાશ જેઠવા, કલ્પેશ વાળોદરા, અશોક બાબરીયા, કિશોરભાઇ બારૈયા, જયેશ ગૌરી, હીરાભાઇ ઘાવરી, જયેશ ઘાવરી, શંકરભાઇ વાઘેલા, પ્રવિણભાઇ ચાવડા, હરેશ સોઢા, દીલીપ મકવાણા, ભરત મેવાડા, યતીન વાઘેલા, કિરીટ વાઘેલા, વિનુભાઇ પઢીયાર, કિશન પરમાર, જગદીશ ઘાવરી, પીન્ટુ વાઘેલા, અભિષેક ગૌરી, મનોજ ગૌરી, દિલીપ વાઘેલા, મેલડીમાં ગ્રુપ સુખસાગર, દિલીપ વાઘેલા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)