Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વોર્ડ નં.૪ માં કોંગી કોર્પોરેટરોની સફળ રજુઆતઃ પેવીંગ બ્લોકનું કામ શરૂ

રાજકોટ મહાનગર  પાલીકા વોર્ડ નંબર-૪ માં આવેલ સુગર મીલ પાસે સોસાયટીમાં શહેર કોંગ્રેસ સમીતીના સક્રિય આગેવાનો-કાર્યકરો તથા સોસાયટીના રહીશો મારફત રૂપીયા ૯ (નવ) લાખના ખર્ચે પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત લાભ પાંચમના પવિત્ર દિવસે સવારના ૯.૩૦ વાગ્યે કરવામાં આવેલ. જેમાં (૧) રેખાબેન ગજેરા (કોર્પોરેટરશ્રી) (ર) સીમ્મીબેન જાદવ (કોર્પોરેટર) (૩) ઠાકરશીભાઇ ગજેરા (૪) અનીલભાઇ જાદવ (પ) કલ્પેશ પીપળીયા (૬) આશીષસિંહ વાઢેર (૭) વિક્રમભાઇ ડાંગર (૮) સંદીપભાઇ મહેતા (૯) ભાવેશભાઇ લીંબાસીયા (૧૦) નરેન્દ્રભાઇ રાઠોડ (૧૧) હરેશભાઇ પરમાર (૧ર) ભીખુભાઇ પરમાર (૧૩) નારણભાઇ સવમેટા (૧૪) રીટાબેન વડેચા (૧૬) ભવ્ય પટેલ (૧૭) હાર્દિકભાઇ રાજપુત (૧૮) દિલીપભાઇ ત્રિવેદી (૧૯) હરીભાઇ દેવરીયા (ર૦) મહમદભાઇ (ર૧) હીબતુલ્લાભાઇ માંકડા (રર) અલીભાઇ લાકડાવાલા (ર૩) શબીરભાઇ (ર૪) મોઇનભાઇ માંકડા (રપ) શબીરભાઇ ગોળવાલા (ર૬) રૈયામભાઇ રોશન પ્લાસ્ટીક (ર૭) મુસ્તફાભાઇ સંપટ (ર૮) મુસ્તુફાભાઇ ઘીવાલા (ર૯) મુસ્તાકભાઇ લાકડાવાલા (૩૦) શબ્બીરભાઇ વૈદ્ય (૩૧) અકીલભાઇ ચલાલાવાલા (૩ર) ઇકબાલભાઇ કાવડીયા (૩૩) શબીરભાઇ મહુવાવાલા (૩૪) અમાકીન વગેરે હાજર રહયા હતા તે વખતની તસ્વીર.

(3:45 pm IST)