Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

શાસ્રી મેદાન રોડ પર પડયા-પાથર્યા રહેતાં લોકોને હાંકી કાઢતું તંત્ર

શહેરનાં શાસ્ત્રી મેદાન રોડ પર ફુટપાથ તેમજ રોડ પર તોરણ કોમ્પલેક્ષનાં પાર્કિંગ પાસે કબજો જમાવી બેઠેલા રખડતા-ભટકતાં લોકોને મ.ન.પા.એ સામાન જપ્ત કરી સ્થળ પરથી હાંકી કાઢી કાયમી દબાણ દુર કરાવ્યું હતું તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:33 pm IST)